BJP Parliamentary Board: પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ
BJP Parliamentary Board: ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની (BJP Parliamentary Board) બેઠકના બીજા દિવસે સૌરાષ્ટ્ર સિવાયના અન્ય ઝોનના જિલ્લાઓ માટે મહત્વનું મંથન હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં મહાનગરપાલિકાઓના મેયર (Mayor), ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના (Standing Committee Chairman) નામો પર આખરી મહોર મારવામાં આવશે.
Advertisement
- સૌરાષ્ટ્ર સિવાયના અન્ય ઝોનના જિલ્લાઓની થશે ચર્ચા
- મનપાના મેયર અને ડેપ્યુટી મેયરના નામો થશે નક્કી
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર પણ લાગશે મહોર
- નગરપાલિકા અને પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ પણ નક્કી થશે
- નિરીક્ષકો દ્વારા લેવાયેલી સેન્સના આધારે થશે પસંદગી
- ઝોન વાઇઝ સંકલન બેઠકો બાદ નામો પર થશે મંથન
- પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નામો પર લેવાશે આખરી નિર્ણય
BJP Parliamentary Board: ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની (BJP Parliamentary Board) બેઠકના બીજા દિવસે સૌરાષ્ટ્ર સિવાયના અન્ય ઝોનના જિલ્લાઓ માટે મહત્વનું મંથન હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં મહાનગરપાલિકાઓના મેયર (Mayor), ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના (Standing Committee Chairman) નામો પર આખરી મહોર મારવામાં આવશે. આ ઉપરાંત, નગરપાલિકા અને પંચાયતોના પ્રમુખ તથા ઉપપ્રમુખના નામો પણ નક્કી કરાશે. નિરીક્ષકો દ્વારા લેવાયેલી સેન્સ (Sense) અને ઝોન વાઇઝ સંકલન બેઠકો બાદ પસંદ કરવામાં આવેલા નામો પર પાર્લામેન્ટરી બોર્ડમાં ગહન ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


