Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation sindoor ને લઈને BJP ની પ્રેસ કોન્ફરન્સ, જુઓ શું કહ્યું Sambit Patra એ ?

જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી છે. આ સ્થિતિમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
Advertisement

India-Pakistan War : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અંગે ભાજપ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra) એ કહ્યું કે, ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પહેલગામમાં 26 લોકોની હત્યાનો બદલો લીધો. આ સૈન્ય કાર્યવાહી વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ના નિવેદન 'હમ ઘુસકે મારેંગે ઔર મિટ્ટી મેં મિલાયેંગે' અનુસાર કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં, 6 અને 7 મે 2025 ના રોજ લશ્કરી કાર્યવાહી દ્વારા પાકિસ્તાન અને POK સ્થિત 9 આતંકવાદી સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. જૂઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×