Vadodara મનપાના હોદ્દેદારોની પસંદગીને ભાજપની સેન્સ પ્રક્રિયા
Vadodara: વડોદરા મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વના હોદ્દાઓની પસંદગી માટે ભાજપ દ્વારા 'કમલમ' ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે.
Advertisement
- Vadodara માં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ માટે સેન્સ પ્રક્રિયા
- કમલમ ખાતે ભાજપ દ્વારા હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
- દુષ્યંત પંડયા, માયાબેન કોડનાણી, પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સેન્સ પ્રક્રિયામાં જોડાયા
- વોર્ડ પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદ પાસેથી લેવાશે અભિપ્રાય
- દંડક અને પક્ષના નેતા સહિતના મહત્વના હોદ્દાઓ માટે પણ લેવાશે સેન્સ
Vadodara: વડોદરા મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વના હોદ્દાઓની પસંદગી માટે ભાજપ દ્વારા 'કમલમ' ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે, જેઓ વોર્ડ પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદ પાસેથી જરૂરી અભિપ્રાય મેળવશે. આ સાથે જ દંડક અને પક્ષના નેતા જેવા પદો માટે પણ સેન્સ લેવામાં આવશે, જેના આધારે આગામી હોદ્દેદારોના નામો નક્કી કરવામાં આવશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


