એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળ્યું, કોકપીટ વોઈસ રેકોર્ડર મળ્યું
અમદાવાદમાં થયેલી દુર્ઘટનાને હવે 24 કલાકથી પણ વધુ સમય થઇ ગયો છે ત્યારે તાજેતરમાં માહિતી મળી રહી છે કે, વિમાન દુર્ઘટના સ્થળેથી બે પૈકીનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે.
Advertisement
- એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળ્યું
- દુર્ઘટના સ્થળેથી બૈ પૈકીનું એક બ્લેક બોક્સ મળ્યું
- કોકપીટ વોઈસ રેકોર્ડર પણ તપાસ ટીમને મળ્યું
- ડેટાના આધારે દુર્ઘટનાનું સાચું કારણ સામે આવશે
Ahmedabad Plane Crash Incident : અમદાવાદમાં થયેલી દુર્ઘટનાને હવે 24 કલાકથી પણ વધુ સમય થઇ ગયો છે ત્યારે તાજેતરમાં માહિતી મળી રહી છે કે, વિમાન દુર્ઘટના સ્થળેથી બે પૈકીનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. જણાવી દઇએ કે, કોકપીટ વોઈસ રેકોર્ડર પણ તપાસ ટીમને મળ્યું હોવાનું સામે આવ્યું છે. તેમા રહેલા ડેટાના આધારે દુર્ઘટનાનું સાચું કારણ સામે આવવાની પૂરી સંભાવનાઓ છે.
Advertisement