Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

દહેગામના કડજોદરામાં લોહિયાળ સંઘર્ષ! જૂની અદાવતમાં ખેલાયો મોતનો ખેલ, એકનું મૃત્યુ

Gandhinagar : ગાંધીનગરના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં જૂની અદાવત (Grudge) ને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ (Clash) થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ જંગમાં તીક્ષ્ણ હથિયારો ઉછળતા એક વ્યક્તિનું કરુણ મોત (Death) નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Advertisement

Gandhinagar : ગાંધીનગરના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં જૂની અદાવત (Grudge) ને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ (Clash) થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ જંગમાં તીક્ષ્ણ હથિયારો ઉછળતા એક વ્યક્તિનું કરુણ મોત (Death) નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 11 શખ્સો વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ (Complaint) નોંધી છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત (Security Arrangement) ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×