Mahisagar : મહિસાગરના લુણાવાડામાં લોહિયાળ ખેલ!
આજના સમયમાં કેટલાક દીકરા એવા હોય છે જે ઘાતકી પગલું ભરવામાં એક વખત વિચાર કરતા નથી...
11:49 PM Sep 11, 2025 IST
|
Vipul Sen
દરેક માતા-પિતાને એવું હોય છે કે, દીકરો મોટો થશે એટલે ઘડપણમાં તેમનો સહારો બનશે..પરંતું, આ ઘોર કળિયુગ છે સાહેબ...આજના સમયમાં કેટલાક દીકરા એવા હોય છે જે ઘાતકી પગલું ભરવામાં એક વખત વિચાર કરતા નથી..લુણાવાડામાં જૂની પોસ્ટ ઓફિસ પાસે ઘેલી માતાના મંદિર પાસે આવેલી સોસાયટીના એક ઘરમાં ઉહાપોહ મચી ગયો. આ ઘરમાંથી બૂમાબૂમ સાંભળી સ્થાનિકો ભેગા થઈ ગયા અને... જુઓ અહેવાલ...
Next Article