Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Blue Space Therapy : Aaj nu Jaanva Jevu । દવા નહીં...હવે દરિયાથી પણ અપાય રહી છે થેરાપી!

પણ શેનો ઈલાજ અને કેવી રીતે સવાલ થયો? આજે જાણવા જેવુંમાં વાત કરીશું બ્લુ સ્પેસ થેરેપી વિશે..
Advertisement

માત્ર દવા-દુઆ નહીં દરિયો પણ હવે કરી રહ્યો છે ઈલાજ...અને અમેરિકા જેવા દેશોમાં 100 સંસ્થા આ રીતે ઈલાજ કરે પણ છે...પણ શેનો ઈલાજ અને કેવી રીતે સવાલ થયો? આજે જાણવા જેવુંમાં વાત કરીશું બ્લુ સ્પેસ થેરેપી વિશે...શું તમે ક્યારેય નદી, દરિયો કે તળાવ જોઈને અચાનક શાંતિનો અનુભવ કરો છો...એ ફક્ત તમારી કલ્પના નથી - એની પાછળ સાયન્સ છે. અને એને જ આજે "બ્લુ સ્પેસ થેરાપી" કહેવાય છે દુનિયાભરમાં માનસિક બીમારીઓ, ડિપ્રેશન અને નશાની લતથી ઝઝૂમી રહેલા લોકોને ઠીક કરવા માટે "બ્લુ સ્પેસ થેરેપી"નો સહારો લેવામાં આવી રહ્યો છે...એટલે કે સમુદ્ર અને પાણીના માધ્યમથી ઈલાજ...વિક્ટોરિયન યુગમાં ડોક્ટરો દર્દીઓને "સી ક્યોર" ની સલાહ આપતા હતા......જુઓ સમગ્ર અહેવાલ........

Tags :
Advertisement

.

×