ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Boatએ લોન્ચ કર્યા નવા વાયરલેસ ઇયરબડ્સ, જાણો શું છે ફીચર

ડોમેસ્ટિક કંપની બોટે નવા વાયરલેસ ઇયરબડ્સ  લોન્ચ કર્યા છે. બોટ એરડોપ્સ 175 એમેઝોન પર લિસ્ટેડ છે અને તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. બોટ એરડોપ્સ 175 10mm ઓડિયો ડ્રાઈવર સાથે ઓફર કરવામાં આવે છે. આ સિવાય તેની ડિઝાઇન ઇન-ઇયર સ્ટેમ સાથે છે. બોટ એરડોપ્સ 175 ચાર માઈક્સ સાથે આવે છે.  જેમનું  ઓડિયો આઉટપુટ ખુબજ ઉચ્ચકક્ષાનું  હોવાનો દાવો કરે છે.બોટ એરડોપ્સ 175 સાથે કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.2 આપવામાં આવ્યું છ
09:14 AM May 26, 2022 IST | Vipul Pandya
ડોમેસ્ટિક કંપની બોટે નવા વાયરલેસ ઇયરબડ્સ  લોન્ચ કર્યા છે. બોટ એરડોપ્સ 175 એમેઝોન પર લિસ્ટેડ છે અને તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. બોટ એરડોપ્સ 175 10mm ઓડિયો ડ્રાઈવર સાથે ઓફર કરવામાં આવે છે. આ સિવાય તેની ડિઝાઇન ઇન-ઇયર સ્ટેમ સાથે છે. બોટ એરડોપ્સ 175 ચાર માઈક્સ સાથે આવે છે.  જેમનું  ઓડિયો આઉટપુટ ખુબજ ઉચ્ચકક્ષાનું  હોવાનો દાવો કરે છે.બોટ એરડોપ્સ 175 સાથે કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.2 આપવામાં આવ્યું છ

ડોમેસ્ટિક કંપની બોટે નવા વાયરલેસ ઇયરબડ્સ  લોન્ચ કર્યા છે. બોટ એરડોપ્સ 175 એમેઝોન પર લિસ્ટેડ છે અને તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. બોટ એરડોપ્સ 175 10mm ઓડિયો ડ્રાઈવર સાથે ઓફર કરવામાં આવે છે. આ સિવાય તેની ડિઝાઇન ઇન-ઇયર સ્ટેમ સાથે છે. બોટ એરડોપ્સ 175 ચાર માઈક્સ સાથે આવે છે.  જેમનું  ઓડિયો આઉટપુટ ખુબજ ઉચ્ચકક્ષાનું  હોવાનો દાવો કરે છે.

બોટ એરડોપ્સ 175 સાથે કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.2 આપવામાં આવ્યું છે. બોટ એરડોપ્સ 175ની બેટરી લાઈફ 35 કલાક છે. દરેક બડ્સની બેટરીમાં 8 કલાકનો બેકઅપ હોવાનો દાવો કરવામાં આવે છે. બડ્સ સાથે ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવે છે એટલે કે 5 મિનિટના ચાર્જિંગ પછી, 75 મિનિટ સુધીનું બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે. 
બડ્સના ચાર્જિંગ કેસમાં ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ છે. તે ઝડપી અને સીમલેસ જોડી માટે IWP તકનીક ધરાવે છે. બોટ એરડોપ્સ 175ની કિંમત 1,699 રૂપિયા છે અને તે એમેઝોન ઇન્ડિયા પરથી 27 મેથી રેડ, બ્લૂ, વાઇટ  અને બ્લેક રંગોમાં ઉપલબ્ધ થશે.
Tags :
BatteryboatBoatAirdopesfeaturesGujaratFirstlaunchedTWSType-Cwireless
Next Article