Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar By Election માટે Gopal Italia એ ભર્યુ ફોર્મ

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ આજે વિસાવદર (Visavadar) બેઠક પર થનાર પેટાચૂંટણી માટે ફોર્મ ભર્યુ છે. તેમણે ફોર્મ ભરતા અગાઉ એક જંગી રેલીનું આયોજન કર્યુ હતું. વાંચો વિગતવાર.
Advertisement

Visavadar By Election : ગુજરાતની કડી અને વિસાવદર બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. મુખ્ય રાજકીય પક્ષોએ આ બેઠકો પોતપોતાના ઉમેદવારો ઊભા રાખવાની કવાયત શરુ કરી દીધી છે. આજે વિસાવદર (Visavadar) બેઠક પર થનાર પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી (Aam Adami Party) ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૂઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×