અભિનેતા Manoj Kumarનું 87 વર્ષે નિધન, 'ભારત કુમાર'ના નામથી હતા પ્રખ્યાત
મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. Manoj Kumar Death Reason: બોલિવૂડ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું...
Advertisement
- મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું.
- તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
- તેમને વૃદ્ધાવસ્થાને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી.
Manoj Kumar Death Reason: બોલિવૂડ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું શુક્રવારે વહેલી સવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. ભરત કુમાર તરીકે જાણીતા મનોજ કુમારે 4 એપ્રિલ 2025ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે તેમને ભરત કુમાર તરીકે ઓળખવામાં આવે છે. તેમના નિધનથી બોલિવૂડ અને તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
Advertisement