Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Botad : હિમેશ રેશમિયાએ પરિવાર સાથે કષ્ટભંજન દાદાના આશીર્વાદ લીધા, Gujarat First ની ટીમ સાથે કરી EXCLUSIVE વાત

Himesh Reshammiya visit Salangpur Hanumanji Temple : બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાનજી દાદાના દર્શનાર્થે બોલિવૂડના જાણીતા સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. કષ્ટભંજન દેવના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા બાદ તેમણે મંદિર પરિસરમાં ભક્તો સાથે આત્મીયતા કેળવી હતી, જ્યાં ચાહકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ બતાવ્યો હતો.
Advertisement

Himesh Reshammiya visit Salangpur Hanumanji Temple : બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાનજી દાદાના દર્શનાર્થે બોલિવૂડના જાણીતા સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. કષ્ટભંજન દેવના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા બાદ તેમણે મંદિર પરિસરમાં ભક્તો સાથે આત્મીયતા કેળવી હતી, જ્યાં ચાહકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ બતાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન Gujarat First ની ટીમ સાથે કરેલી વિશેષ વાતચીતમાં હિમેશ રેશમિયાએ પોતાની આસ્થા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ વારંવાર દાદાના દરબારમાં આશીર્વાદ લેવા માટે આવતા રહે છે અને અહીં આવવાથી તેમને પરમ શાંતિનો અનુભવ થાય છે. સેલિબ્રિટીની આ ઓચિંતી મુલાકાતે મંદિરના અન્ય યાત્રાળુઓમાં પણ ભારે કુતૂહલ અને આનંદનો માહોલ જન્માવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×