Botad : નગરપાલિકામાં લિફ્ટ મુદ્દે રાજકારણ ગરમાયું, નગરપાલિકા ભવનમાં દસ વર્ષ બાદ લિફ્ટનું કામ શરૂ
Botad : બોટાદ નગરપાલિકામાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. નગરપાલિકામાં લિફ્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાના ભવનમાં દસ વર્ષ બાદ લિફ્ટનું કામ શરુ કરવામાં આવ્યું છે. વિપક્ષનો કટાક્ષ: દસ વર્ષે લિફ્ટ યાદ આવી છે. 2014માં બનેલા ભવનમાં વર્ષો સુધી લિફ્ટ ન હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
Advertisement
Botad : બોટાદ નગરપાલિકામાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. નગરપાલિકામાં લિફ્ટ મુદ્દે રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાના ભવનમાં દસ વર્ષ બાદ લિફ્ટનું કામ શરુ કરવામાં આવ્યું છે. વિપક્ષનો કટાક્ષ: દસ વર્ષે લિફ્ટ યાદ આવી છે. 2014માં બનેલા ભવનમાં વર્ષો સુધી લિફ્ટ ન હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. વૃદ્ધો અને દિવ્યાંગોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પાણી,રસ્તા જેવી મૂળભૂત સમસ્યાઓ યાદ કરવાની માગ કરવામાં આવી છે. નગરપાલિકાનો દાવો છે કે નાગરિકોની સુવિધા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.....જુઓ અહેવાલ...........
Advertisement


