કાંટીપાડાના ઝરણા ફોરેસ્ટ ફળિયાથી નેત્રંગને જોડતો માર્ગ ખાતમુહૂર્ત થયાનાં 15 વર્ષે પણનથી બન્યો
નેત્રંગ તાલુકાના એક ગામના એક ફળિયા તેમજ એક ગામને સીધો નેત્રંગ સાથે ના જોડતા માર્ગનું જિલ્લા સાંસદે ખાતમુહૂર્ત કર્યા બાદ પણ ૧૫ વર્ષનો સમયગાળો વિતી ગયો હોવા છતાં આજદિન સુધી નહીં બનતાં ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી આગામી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું રણશિંગું ફૂંકી દીધું છે.નેત્રંગ તાલુકા મથકથી ત્રણથી ચાર કિ.મી.ના અંતરે આવેલા કાંટીપાડા ગામના ઝરણા ફોરેસ્ટ ફàª
12:08 PM Nov 20, 2022 IST
|
Vipul Pandya
નેત્રંગ તાલુકાના એક ગામના એક ફળિયા તેમજ એક ગામને સીધો નેત્રંગ સાથે ના જોડતા માર્ગનું જિલ્લા સાંસદે ખાતમુહૂર્ત કર્યા બાદ પણ ૧૫ વર્ષનો સમયગાળો વિતી ગયો હોવા છતાં આજદિન સુધી નહીં બનતાં ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી આગામી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું રણશિંગું ફૂંકી દીધું છે.
નેત્રંગ તાલુકા મથકથી ત્રણથી ચાર કિ.મી.ના અંતરે આવેલા કાંટીપાડા ગામના ઝરણા ફોરેસ્ટ ફળિયામાં જવા માટે કાંટીપાડા ગામના ભગત ફળિયાથી તેમજ આ ફળિયા તેમજ ઝરણા ગામને તાલુકા મથકને જોડતા નેત્રંગ નગરના લાલમંટોડી વિસ્તારથી સીધો રસ્તો આઝાદીનાં 75 વર્ષનો ગાળો વિતી ગયો હોવા છતાં પણ આજની તારીખમાં આ જણાવ્યું હતું.
ફળિયાના તેમજ ગામના ગરીબ આદિવાસી લોકોને નસીબ થયો નથી. જેની રજૂઆત ભરૂચ જિલ્લા સાંસદને જે તે વખતે રહીશોએ કરી હતી. જેને લઇ સાંસદ થકી આ ફળિયાના રહીશોને તાલુકા મથકને જોડતો સીધો રોડ રસ્તો પાકો નસીબ થાય એ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે વર્ષ-૨૦૦૭માં આ રસ્તાનું હાલના સરપંચ સભ્યો થકી માંગ છે.
આ પણ વાંચો - છોટાઉદેપૂરના આ ગામમાં ન તો ચૂંટણી યોજાશે, ન મતદાન, ગુજરાતના છ ગામોની વચ્ચે , પણ ગણાય MPમાં
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article