Bengaluru માં બોયફ્રેન્ડને આવ્યો ગુસ્સો, 1 મહિનાનો પ્રેમ હવે જિંદગીભરની જેલ..!
બેંગલુરુમાં 25 વર્ષીય પ્રેમીએ 33 વર્ષની પરિણીત અને બે બાળકની માતા એવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી.
Advertisement
બેંગલુરુમાં 25 વર્ષીય પ્રેમીએ 33 વર્ષની પરિણીત અને બે બાળકની માતા એવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી. લગ્નની ના પડતા અને પ્રેમિકા સંબંધ ખતમ કરવા માગતી હોવાથી ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમીકાનું કાસળ કાઢવાનો રૂંવાડા ઊભા કરે એવો પ્લાન બનાવ્યો હતો. 1 મહિનાનાં પ્રેમમાં હવે જિંદગીભરની જેલ થઈ છે....જુઓ અહેવાલ....
Advertisement