વિશ્વભરના મંદિરો અંગે PMને Brahmaviharidas સ્વામીએ માહિતી આપી
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક પ્રેરણાદાયી મુલાકાત કરી.
02:52 PM Apr 11, 2025 IST
|
MIHIR PARMAR
Swami Brahmavihari Das meets PM: BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક પ્રેરણાદાયી મુલાકાત કરી. આ બેઠકમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે વડા પ્રધાનને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના ભાવી વિકાસ અને તેની પાછળના અબુ ધાબીના શાસકના ઉદાર સમર્થન અંગે વિગતવાર જાણકારી આપી હતી.
Next Article