Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara : ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, એક સાથે 5 MLA અધિકારીઓથી કેમ કંટાળ્યા?

Vadodara : વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો સામે આવ્યો છે. લેટર બોમ્બને લઈને સાંસદ ડો.હેમાંગ જોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડો.હેમાંગ જોશી નિવેદન આપ્યુ કે અમારી સાથે તો વ્યવસ્થિત સંકલન થાય છે. તેમજ યોગ્ય પ્લેટફોર્મ પર અમે...
Advertisement

Vadodara : વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો સામે આવ્યો છે. લેટર બોમ્બને લઈને સાંસદ ડો.હેમાંગ જોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડો.હેમાંગ જોશી નિવેદન આપ્યુ કે અમારી સાથે તો વ્યવસ્થિત સંકલન થાય છે. તેમજ યોગ્ય પ્લેટફોર્મ પર અમે રજૂઆત કરીએ છીએ. આ સાથે જ ડો.હેમાંગ જોશીએ જણાવ્યું કે અધિકારીઓ તમામ લોકોની વાત સાંભળે છે. ગુજરાત સરકાર ખૂબ સંવેદનશીલ સરકાર છે. તમામ ધારાસભ્યોને કોઈ ગેરસમજ હશે તો દૂર કરાશે તેવું નિવેદન આપ્યું છે.....જુઓ અહેવાલ...........

Advertisement
Tags :
Advertisement

.

×