Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ઓપરેશન સિંદૂર' પર BSF IG અભિષેક પાઠકનું નિવેદન, "... પર મહત્તમ તૈનાતી કરવામાં આવી છે."

આતંકવાદ સામે ભારતીય સેનાનાં 'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ BSF દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
Advertisement

આતંકવાદ સામે ભારતીય સેનાનાં 'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ BSF દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. BSF IG અભિષેક પાઠકે (BSF IG Abhishek Pathak) જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત ફ્રન્ટિયર BSF એ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. પાક. એ ગુજરાત બોર્ડર પર ટેન્કો-આર્ટિલરી ખડકી દીધા હતા...જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×