Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Budget Session 2026 Parliament LIVE । દેશનું બજેટ જુઓ LIVE

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું સતત 9 મું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં અત્યાર સુધીમાં ઘણી મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે.
Advertisement

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું સતત 9 મું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં અત્યાર સુધીમાં ઘણી મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમ કે 7 નવા હાઇસ્પીડ રેલ કોરિડોર, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે જંગી રૂ. 40 હજાર કરોડનું પેકેજ, બાયોફાર્મા સેક્ટર માટે 10 હજાર કરોડની જોગવાઈ, MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈ, નાના ઉદ્યોગો માટે 2 હજાર કરોડની કરાઈ જોગવાઈ, 1000 માન્ય ક્લિનિકલ સાઈટ્સ બનાવવામાં આવશે, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં મિનરલ પાર્ક જાહેર વિગેરેની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે... અહીં, જુઓ દેશનું બજેટ 2026 LIVE....

Advertisement
Tags :
Advertisement

.

×