Dwarka માં સતત બીજા દિવસે દબાણ પર ફરી વળ્યું બુલ્ડોઝર
Dwarka Demolition: દ્વારકા જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સતત બીજા દિવસે કોસ્ટલ એરિયામાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ આજે દરિયાથી માત્ર 10 મીટર દૂર આવેલા ધાર્મિક દબાણો પર બુલ્ડોઝર ફેરવ્યું હતું.
Advertisement
- Dwarka માં સતત બીજા દિવસે દબાણ પર ફરી વળ્યું બુલ્ડોઝર
- કોસ્ટલ એરિયામાં ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રનું ઓપરેશન ડિમોલિશન
- દરિયાકિનારે ગેરકાયદેસર બાંધકામો પર તંત્રની કડક કાર્યવાહી
- સરકારી જમીન પરના દબાણો તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ
- ગઈકાલે ત્રણ ધાર્મિક સ્થળો પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું
Dwarka Demolition: દ્વારકામાં સતત બીજા દિવસે દરિયાકિનારાના વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદેસર બાંધકામોનો સફાયો કર્યો હતો.નોંધનીય છે કે,ગઈકાલે ત્રણ જેટલા ધાર્મિક સ્થળો પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. આજે ફરીથી દરિયાથી માત્ર 10 મીટર દૂર આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


