ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 659 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

શેરબજારમાં આજે બહુ સારી ખરીદી જોવા મળી. આજના કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે બંધ થયા. આજે સેન્સેક્સ 659.31 પોઈન્ટ ઉછાળા સાથે 59688.22 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 174.40 પોઈન્ટના વધારા સાથે 17798.80 ના સ્તરે બંધ થયો. સેન્સેક્સના ટોપ 30 શેરમાંથી ફક્ત 5 સ્ટોકમાં વેચાવલી જોવા મળી. આ ઉપરાંત મોટાભાગના શેર લીલા નિશાન સાથે બંધ થયા. આજે એક્સિસ બેંકના શેરમાં શાનદાર તેજી જોવા મળી. નિફ્ટી ટોàª
11:20 AM Sep 08, 2022 IST | Vipul Pandya

શેરબજારમાં આજે બહુ સારી ખરીદી જોવા મળી. આજના કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે બંધ થયા. આજે સેન્સેક્સ 659.31 પોઈન્ટ ઉછાળા સાથે 59688.22 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 174.40 પોઈન્ટના વધારા સાથે 17798.80 ના સ્તરે બંધ થયો. સેન્સેક્સના ટોપ 30 શેરમાંથી ફક્ત 5 સ્ટોકમાં વેચાવલી જોવા મળી. આ ઉપરાંત મોટાભાગના શેર લીલા નિશાન સાથે બંધ થયા. આજે એક્સિસ બેંકના શેરમાં શાનદાર તેજી જોવા મળી.

નિફ્ટી ટોપ ગેઈનર્સમાં શ્રી સિમેન્ટ, બીપીસીએલ, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ  બેંકના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, M&M, ભારતી એરટેલના શેર જોવા મળ્યા. 

નિફ્ટી ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, કોઈલ ઈન્ડિયા, ટાટા મોટર્સના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, એનટીપીસી, ટાઈટન કંપની, નેસ્લે, એચસીએલ ટેકના શેર જોવા મળ્યા. 

Tags :
BullishatmosphereGujaratFirstInthestockmarketSensexclosedWithajump659points
Next Article