Surat : બિઝનેસમેનના પુત્રને કરાવ્યું કાયદાનું ભાન દારૂની પાર્ટીના આરોપીનું રિકન્સ્ટ્રક્શન
Surat:બિઝનેસમેન સમીર શાહના પુત્રને કાયદાનો પાઠ ભણાવવા ઘટનાનું રિકન્ટ્રક્શન કે.એસ.અંતરવન હોટેલ બહાર જૈનમ શાહને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન સમીર શાહના પુત્ર જૈનમ શાહની ફરજમાં રુકાવટ બદલ અટકાયત કરાઇ Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ અલથાણ પોલીસને...
11:55 AM Oct 24, 2025 IST
|
SANJAY
- Surat:બિઝનેસમેન સમીર શાહના પુત્રને કાયદાનો પાઠ ભણાવવા ઘટનાનું રિકન્ટ્રક્શન
- કે.એસ.અંતરવન હોટેલ બહાર જૈનમ શાહને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન
- સમીર શાહના પુત્ર જૈનમ શાહની ફરજમાં રુકાવટ બદલ અટકાયત કરાઇ
Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ અલથાણ પોલીસને બ્રહ્મજ્ઞાન થયુ છે. જેમાં બિઝનેસમેન સમીર શાહના પુત્રને કાયદાનો પાઠ ભણાવવા ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું છે. કે.એસ.અંતરવન હોટેલ બહાર જૈનમ શાહને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન થયુ છે. સમીર શાહના પુત્ર જૈનમ શાહની ફરજમાં રુકાવટ બદલ અટકાયત કરવામાં આવી છે.
Next Article