Junagadh : ભેંસાણમાં C.R.Patilની જનસભા
કડી અને વિસાવદર બેઠક માટે આગામી 19મી જુને પેટા ચૂંટણીનું મતદાન બન્ને બેઠકો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ ભાજપના ઉમેદવાર કીરીટભાઇ પટેલના સમર્થનમાં વિવિધ જગ્યાએ બેઠકો કરી ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક માટે આગામી...
Advertisement
- કડી અને વિસાવદર બેઠક માટે આગામી 19મી જુને પેટા ચૂંટણીનું મતદાન
- બન્ને બેઠકો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ
- ભાજપના ઉમેદવાર કીરીટભાઇ પટેલના સમર્થનમાં વિવિધ જગ્યાએ બેઠકો કરી
ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક માટે આગામી 19મી જુને પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. હાલ બન્ને બેઠકો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ બની જવા પામી છે. આજે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ અને કેન્દ્રીય જળ શકિત મંત્રાલય સી.આર. પાટીલ આજે ભાજપના ઉમેદવારો માટે બન્ને બેઠકો પર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. સામાન્ય રીતે વિધાનસભાની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષો માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવતી હોતી નથી પરંતુ પ્રતિષ્ઠાના જંગ સમી આ વખતની પેટા ચૂંટણી માટે 40-40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.
Advertisement