Navsari માં Cabinet Minister Nareshbhai Patel નું મોટું નિવેદન
તેમણે કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં કુપોષણ એક મુખ્ય પડકાર બની ગયો છે.
Advertisement
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વ્યાપેલા કુપોષણની ગંભીર સમસ્યાને લઈને કેબિનેટ મંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે(Nareshbhai Patel) નવસારી ખાતે એક મોટું અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં કુપોષણ એક મુખ્ય પડકાર બની ગયો છે... જુઓ અહેવાલ...
Advertisement


