ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે  કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે  દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
09:52 AM Aug 14, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે  કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે  દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે  કહ્યું કે આ અભિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવા માટે છે. તેમણે આ પ્રસંગે  દેશના અભિયાનને પોતાનું અભિયાન બનાવવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
Tags :
GujaratFirstHarGharTirangaAbhiyanPradeepParmar
Next Article