ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cadila Pharma CMD: Gujarat First પર ફરિયાદી યુવતી

અમદાવાદમાં (Ahmedabad) કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હાઈકોર્ટના આદેશ બાદ રાજીવ મોદી સામે સોલા પોલીસ મથકે કેસ નોંધાયો છે. કેડિલા ફાર્માના (Cadila Pharma) માલિક રાજીવ મોદી (Rajiv Modi) વિરુદ્ધ વિદેશી યુવતીએ...
11:11 PM Dec 31, 2023 IST | Maitri makwana
અમદાવાદમાં (Ahmedabad) કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હાઈકોર્ટના આદેશ બાદ રાજીવ મોદી સામે સોલા પોલીસ મથકે કેસ નોંધાયો છે. કેડિલા ફાર્માના (Cadila Pharma) માલિક રાજીવ મોદી (Rajiv Modi) વિરુદ્ધ વિદેશી યુવતીએ...

અમદાવાદમાં (Ahmedabad) કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હાઈકોર્ટના આદેશ બાદ રાજીવ મોદી સામે સોલા પોલીસ મથકે કેસ નોંધાયો છે. કેડિલા ફાર્માના (Cadila Pharma) માલિક રાજીવ મોદી (Rajiv Modi) વિરુદ્ધ વિદેશી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

Tags :
Cadila PharmaCadila Pharma CMDComplainantGujarat Firstowner of Cadila PharmaRajiv Modi
Next Article