Cancer Treatment : કેન્સરની બેસ્ટ સારવાર મળશે MARENGO CIMS HOSPITAL માં!
હાલનાં તબક્કામાં મહિલાઓમાં કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે.
03:40 PM Mar 08, 2025 IST
|
Vipul Sen
આ 'મહિલા દિવસ' નિમિત્તે ગુજરાત ફર્સ્ટ દર્શકો માટે ખાસ કાર્યક્રમ 'કેન્સર જાગૃતિ અભિયાન' લઈને આવ્યું છે. આજે મહિલાઓ સફળતાનાં શિખરો સર કરી રહી છે ત્યારે ઘણી વાર બીમારીઓનાં કારણે મહિલાઓને હતાશાનો પણ સામનો કરવો પડે છે. હાલનાં તબક્કામાં મહિલાઓમાં કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ બીમારીથી કેવી રીતે લડવું જોઈએ તે અંગે જાણો નિષ્ણાતો પાસોથી...જુઓ અહેવાલ...
Next Article