Sabar Dairy Pashupalak Protest: સત્તાધીશો સામે આક્રોશ! પશુપાલકો હવે લડી લેવાના મૂડમાં
પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓ દૂધ નહિ ભરાવી વિરોધ યથાવત રાખ્યો પોલીસ વાનના પાઈલોટિંગ વચ્ચે દૂધની ટેન્કરો સાબરડેરી ખાતે લઈ જવાઇ પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી Sabar Dairy Protest: અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચોથા દિવસે પણ સાબરડેરી સામે...
01:20 PM Jul 17, 2025 IST
|
SANJAY
- પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓ દૂધ નહિ ભરાવી વિરોધ યથાવત રાખ્યો
- પોલીસ વાનના પાઈલોટિંગ વચ્ચે દૂધની ટેન્કરો સાબરડેરી ખાતે લઈ જવાઇ
પશુપાલકોએ નારેબાજી શરુ કરી હતી જેના લીધે સ્થિતિ વણસી
Sabar Dairy Protest: અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચોથા દિવસે પણ સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે. જેમાં પશુપાલકો દ્વારા દૂધ મંડળીઓ દૂધ નહિ ભરાવી વિરોધ યથાવત રાખ્યો છે. પશુપાલકોને માંગ ન સંતોષાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. સાબર ડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ન મળતા પશુ પાલકોમાં રોષ યથાવત છે. સાબર ડેરી ખાતે લઇ જતા દૂધની ટેન્કરોને રોકી પશુપાલકોએ વાલ્વ ખોલી દૂધ રોડ પર ઢોળી વિરોધ કર્યો છે.
Next Article