Sthanik Swaraj Election Result 2025 । સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પછી ઉજવણી
Sthanik Swaraj Election Result 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ (LocalElectionResults)બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી (SwarajJanadesh)કરાઇ રહી છે. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાઇ રહ્યો છે. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ...
Advertisement
Sthanik Swaraj Election Result 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ (LocalElectionResults)બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી (SwarajJanadesh)કરાઇ રહી છે. વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાઇ રહ્યો છે. ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ(CR.Patil)ની હાજરીમાં ઉજવણી થઈ રહી છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendrapatel)પણ વિજયોત્સવમાં જોડાયા છે.નોંધનીય છે કે અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.
Advertisement
Advertisement