Surat માં Chain Snatcher Gang નો તરખાટ, આ રીતે થઈ આરોપીઓની ઓળખ!
સુરતમાં ચીખલીકર ગેંગના સભ્યો સામે અલગ-અલગ રાજ્યોમાં ઘરફોડ, ચોરી, ધાડ-લૂંટ, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ ઉપર હુમલા, છેડતી, મારામારી જેવા ગુના નોંધાયેલા છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચે ચીખલીકર ગેંગના સભ્યોની ધરપકડ કરી અનેક ગુના ઉકેલી કાઢ્યા છે ...
11:48 PM Dec 23, 2024 IST
|
Hiren Dave
સુરતમાં ચીખલીકર ગેંગના સભ્યો સામે અલગ-અલગ રાજ્યોમાં ઘરફોડ, ચોરી, ધાડ-લૂંટ, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ ઉપર હુમલા, છેડતી, મારામારી જેવા ગુના નોંધાયેલા છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચે ચીખલીકર ગેંગના સભ્યોની ધરપકડ કરી અનેક ગુના ઉકેલી કાઢ્યા છે
Next Article