Surat Crime Story: Chain Snatching કરતી ગેંગનો પર્દાફાશ, ટોળકીમાં સામેલ એક આરોપી WANTED!
સુરતમાં ચેઈન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ થયો ટોળકીમાં સામેલ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં આવ્યા જેલમાંથી છુટ્યા બાદ ફરી ગુનાનો રસ્તો અપનાવ્યો હતો સુરતમાં ચેઈન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ટોળકીમાં સામેલ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે. જેલમાંથી...
11:57 PM Jan 04, 2025 IST
|
SANJAY
- સુરતમાં ચેઈન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ થયો
- ટોળકીમાં સામેલ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં આવ્યા
- જેલમાંથી છુટ્યા બાદ ફરી ગુનાનો રસ્તો અપનાવ્યો હતો
સુરતમાં ચેઈન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ટોળકીમાં સામેલ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે. જેલમાંથી છુટ્યા બાદ ફરી ગુનાનો રસ્તો અપનાવ્યો હતો. વતનથી 200 કિમી અંતર કાપી ગુના આચરવા આવતા હતા. જેમાં મોર્નિંગ વૉક પર નીકળતા લોકોને શિકાર બનાવતા હતા. આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. ગેંગને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે. જેમાં ટોળકીમાં સામેલ એક આરોપી WANTED!
Next Article