Chaitar Vasava Case : માતા-બાળકનાં હિતમાં સરકારે લીધેલ માનવતાભર્યા અભિગમની રાજ્યભરમાં પ્રશંસા
ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ માનવતાવાદી અને સકારાત્મક અભિગમને સમગ્ર રાજ્યમાં બિરદાવવામાં આવી રહ્યો છે.
Advertisement
ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ માનવતાવાદી અને સકારાત્મક અભિગમને સમગ્ર રાજ્યમાં બિરદાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચૈતર વસાવા કેસમાં સજા ભોગવી રહેલ સહ-આરોપી સકુંતલા વસાવા અને તેમના 18 દિવસના નવજાત બાળકને મુક્ત કરવાની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જામીન માટે સરકારના સમર્થન બાદ હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કરી મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા છે. સરકારની સંવેદનશીલ પહેલથી માતા અને બાળકને મોટી રાહત મળી છે. રાજ્ય સરકારના આ માનવતાભર્યા અભિગમની રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે. કાયદા સાથે માનવતાનું સંતુલન જાળવવાનો સરકારનો પ્રયાસ હતો........જુઓ અહેવાલ.......

