ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chandola Demolition: લલ્લુ બિહારીના 20 વર્ષના આતંકનો આવ્યો અંત

લલ્લુ બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદેસર AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની બધી વ્યવસ્થા જોકે લલ્લુ બિહારી પોલીસના હાથમાં આવ્યો નહોતો ચંડોળા તળાવ પર લલ્લુ બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદે જગ્યામાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની...
10:28 AM Apr 29, 2025 IST | SANJAY
લલ્લુ બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદેસર AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની બધી વ્યવસ્થા જોકે લલ્લુ બિહારી પોલીસના હાથમાં આવ્યો નહોતો ચંડોળા તળાવ પર લલ્લુ બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદે જગ્યામાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની...

ચંડોળા તળાવ પર લલ્લુ બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ ગેરકાયદે જગ્યામાં AC, ફુવારા, હીંચકા, ગાર્ડન સાથે મોજમજાની બધી વ્યવસ્થા, પોલીસ કમિ. જોઈને ચોંક્યાછે. આ તપાસ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક એક જગ્યાએ આવીને થોભી ગયા અને આશ્ચર્યમાં પડી ગયા કે આવડું મોટું ફાર્મહાઉસ કોનું હશે? તપાસ કરતાં 2000 વારમાં ફેલાયેલું આ આલીશાન ફાર્મહાઉસ લલ્લુ બિહારી નામના શખસનું હોવાનું સામે આવ્યું હતું, જોકે લલ્લુ બિહારી પોલીસના હાથમાં આવ્યો નહોતો અને નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ભવ્ય હવેલીને પણ ટક્કર મારે એવા આ ફાર્મહાઉસની તપાસ કરાતાં જાણવા મળ્યું કે અહીંના એક ટપોરી એવા લલ્લુ બિહારીએ આ ગેરકાયદે ફાર્મહાઉસ ઊભું કર્યું છે.

Tags :
Ahmedabadahmedabad gujarat newsBulldozerChandola lakeChandola Lake DemolitionGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsHome DepartmentpoliceTop Gujarati News
Next Article