Massive Demolition at Chandola Talav: Ahmedabad માં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્
સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ બાકી રહેલા ગેરકાયદે બાંધકામો પણ કરવામાં આવશે દૂર અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની...
Advertisement
- સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ
- ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ
- બાકી રહેલા ગેરકાયદે બાંધકામો પણ કરવામાં આવશે દૂર
અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. તેમાં ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. બાકી રહેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવશે. ડિમોલિશનની કામગીરીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરી 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
Advertisement


