Chandrayaan 3 ના પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર સલ્ફર હોવાની કરી પૃષ્ટિ
ચંદ્રયાન-3 (chandrayan-3) મિશનના રોવર પ્રજ્ઞાને લેન્ડર વિક્રમની તસવીર લીધી છે. આ તસવીર શેર કરતી વખતે ઈસરોએ લખ્યું ‘સ્માઈલ પ્લીઝ!’ ઈસરોએ કહ્યું કે રોવર પર લાગેલા નેવિગેશન કેમેરાએ આ તસવીર લીધી છે. આ ખાસ કેમેરા લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ્સ દ્વારા...
Advertisement
ચંદ્રયાન-3 (chandrayan-3) મિશનના રોવર પ્રજ્ઞાને લેન્ડર વિક્રમની તસવીર લીધી છે. આ તસવીર શેર કરતી વખતે ઈસરોએ લખ્યું ‘સ્માઈલ પ્લીઝ!’ ઈસરોએ કહ્યું કે રોવર પર લાગેલા નેવિગેશન કેમેરાએ આ તસવીર લીધી છે. આ ખાસ કેમેરા લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ઈસરોએ જણાવ્યું કે રોવર પ્રજ્ઞાને આ ફોટો 30 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સવારે 7.35 વાગ્યે લીધો હતો.
Advertisement
Advertisement


