Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar RTO: ભાવનગરમાં RTO દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ, વાહનચાલકોમાં ફફડાટ

Bhavnagar RTO:ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RTO દ્વારા કડક એક્શન લેવામાં આવ્યા છે.
Advertisement

Bhavnagar RTO:ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RTO દ્વારા કડક એક્શન લેવામાં આવ્યા છે. RTO તંત્ર દ્વારા આજે સતત બીજા દિવસે પણ શહેરની વિવિધ શાળાઓ પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઇવને પગલે નિયમ વિરુદ્ધ વાહનો દોડાવતા ચાલકો અને ખાનગી સ્કૂલ વાન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વિગતો જાણવા જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×