Chenab Rail Bridge : Jammu and Kashmirથી આતંકના આકાઓને PM Modiની ચેતવણી
ચિનાબ બ્રિજના ઉદ્ઘાટન પછી પીએમ મોદી કટરા (KATARA) ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.
Advertisement
PM MODI IN KATARA : ચિનાબ બ્રિજના ઉદ્ઘાટન પછી પીએમ મોદી કટરા (KATARA) ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાન માનવતા અને ગરીબોની રોજીરોટીનો વિરોધી છે. પાકિસ્તાને કાશ્મીરના આદિલને પણ મારી નાખ્યો હતો. જૂઓ અહેવાલ...
Advertisement