Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાને આપી રૂ.358 કરોડના વિકાસ કામોની ભેટ
સુઈગામમાં નવા બસ મથકનું CMના હસ્તે ઉદ્ધાટન નડાબેટ BOP ખાતે CMનો BSF જવાનો સાથે સંવાદ ડીસામાં 80 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મુલાકાતે છે. જેમાં બનાસકાંઠાને રૂ.358 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે....
02:03 PM Jul 24, 2025 IST
|
SANJAY
- સુઈગામમાં નવા બસ મથકનું CMના હસ્તે ઉદ્ધાટન
- નડાબેટ BOP ખાતે CMનો BSF જવાનો સાથે સંવાદ
- ડીસામાં 80 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત
Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મુલાકાતે છે. જેમાં બનાસકાંઠાને રૂ.358 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. તેમાં સુઈગામમાં નવા બસ મથકનું CMના હસ્તે ઉદ્ધાટન થયુ છે. નડાબેટ BOP ખાતે CMનો BSF જવાનો સાથે સંવાદ થયો છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે નડેશ્વરી માતાના દર્શન કર્યા છે. તથા શાળામાં 45 નવા વર્ગખંડનું લોકાર્પણ, 54ના ખાતમુહૂર્ત કર્યું છે. તેમજ ડીસામાં 80 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે. તથા 6 અંતરિયાળ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું છે.
Next Article