હાઇકોર્ટના તિરસ્કારના મામલે વેરાવળ પાલિકાના ચીફ ઓફિસરને 10 હજારનો દંડ
ગુજરાત હાઈકોર્ટના આદેશના તિરસ્કાર મામલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે કરેલા હુકમનો પાલન સમય મર્યાદમાં ન થતા હાઈકોર્ટે પાલિકાના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. સાથે અગાઉના પૂર્વ ચીફ ઓફિસરની સાથે સાથે હાલના ચીફ ઓફિસર સામે પગલા લેવા માટે પણ કોર્ટે કહ્યું છે. વર્ષ 2019માં વેરાવળ નગરપાલિકા નગરપાલિકા હદ વિàª
Advertisement
ગુજરાત હાઈકોર્ટના આદેશના તિરસ્કાર મામલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે કરેલા હુકમનો પાલન સમય મર્યાદમાં ન થતા હાઈકોર્ટે પાલિકાના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. સાથે અગાઉના પૂર્વ ચીફ ઓફિસરની સાથે સાથે હાલના ચીફ ઓફિસર સામે પગલા લેવા માટે પણ કોર્ટે કહ્યું છે.
વર્ષ 2019માં વેરાવળ નગરપાલિકા નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે ગુજરાત હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવી હતી, જે સંદર્ભે હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જોકે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે નગરપાલિકાએ કાર્યવાહી ન કરતા મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠે તત્કાલીન નગરપાલિકાના ચીફ ઓફિસર અને હાલના ચીફ ઓફિસર સામે ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો


