Delhi પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી
નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા, લીડર સરોજ હાલમાં ફરાર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ચોરીનું રેકેટ ઝડપાયું છે. જેમાં નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા....
Advertisement
- નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા
- દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી
- ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા, લીડર સરોજ હાલમાં ફરાર
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ચોરીનું રેકેટ ઝડપાયું છે. જેમાં નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા. દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી છે. ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા છે તેમજ લીડર સરોજ હાલમાં ફરાર છે. પોલીસને માનવ તસ્કર ગેંગ પાસેથી એક નવજાત બાળક મળ્યું છે. અત્યાર સુધીમાં 30થી વધુ બાળકો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Advertisement