Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : બાળકોની અનોખી કૃષ્ણ ભક્તિ ! 400 કિમીની સ્કેટિંગ યાત્રા કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે

Bhavnagar : અંબાજી, શામળાજી કે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રા કરતા હોય છે. પરંતુ ભાવનગરમાં ભગવાન કૃષ્ણની અનોખી ભક્તિ સામે આવી છે. ભાવનગરના બાળકો દ્વારકા સુધી સ્કેટિંગ કરી પહોંચશે. બાળકોમાં દ્વારકાધીશ પ્રત્યે અદભૂત શ્રદ્ધા અને...
Advertisement

Bhavnagar : અંબાજી, શામળાજી કે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રા કરતા હોય છે. પરંતુ ભાવનગરમાં ભગવાન કૃષ્ણની અનોખી ભક્તિ સામે આવી છે. ભાવનગરના બાળકો દ્વારકા સુધી સ્કેટિંગ કરી પહોંચશે. બાળકોમાં દ્વારકાધીશ પ્રત્યે અદભૂત શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભક્તિ ભાવ જોવા મળ્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર 400 કિમીની સ્કેટિંગ યાત્રા કરી બાળકો દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે. આજે તેઓ જામનગર પહોંચશે. દ્વારકા જવા માટે 21 બાળકનો સ્કેટિંગ સંઘ નીકળ્યો છે.....જુઓ અહેવાલ...........

Tags :
Advertisement

.

×