China નો સૌથી મોટો દાવો: વિશ્વનું પ્રથમ 'પરમાણુ પ્રૂફ' (Nuclear-Proof) કૃત્રિમ ટાપુ તૈયાર!
પાડોશી દેશ ચીન જે વિશ્વનો પહેલો તરતો ટાપૂ બનાવી રહ્યું છે, જે પરમાણું વિસ્ફોટનો પણ સામનો કરી શકે છે...
Advertisement
પાડોશી દેશ ચીન જે વિશ્વનો પહેલો તરતો ટાપૂ બનાવી રહ્યું છે, જે પરમાણું વિસ્ફોટનો પણ સામનો કરી શકે છે અને તે એક મોટું અને મોબાઇલ વૈજ્ઞાનિક પ્લેટફોર્મ હોવાનો દાવો કરાયો છે, જે કોઈ પણ સપ્લાય વિના મહિનાઓ સુધી લોકોને રહેવા માટે પણ સક્ષમ હોવાનું કહેવાઈ રહ્યું છે.... જુઓ અહેવાલ...

