ખંધા China નો ખતરનાક 'પ્લાન'! Pakistan થી 'મોટો આતંકવાદ'?
ચીન આખી દુનિયાને મોટા ખતરામાં નાંખી શકે છે! પરમાણુથી પણ મોટો બોમ્બ બનાવી ચૂક્યું છે ખંધું ડ્રેગન!
10:15 PM Jun 08, 2025 IST
|
Vipul Sen
મહાસત્તા બનવાની લાલસામાં ચીન કેટલી હદ પાર કરી શકે છે. ચીન આખી દુનિયાને મોટા ખતરામાં નાંખી શકે છે! પરમાણુથી પણ મોટો બોમ્બ બનાવી ચૂક્યું છે ખંધું ડ્રેગન! કોરોના ફેલાવવાનાં આરોપ બાદ ચીન પર વધુ એક મોટો આરોપ થયો છે. ચીન દુનિયાભરમાં મોકલી શકે છે ખતરનાક 'ઝહેરીલું ફંગસ'!....જુઓ અહેવાલ...
Next Article