China ના રાષ્ટ્રપતિ શી Jinhezhen એ PM Modi કર્યુ ઉષ્માભેર સ્વાગત
SCO ના તમામ દેશના વૈશ્વિક નેતાઓ એક મંચ પર દેખાયા. ભારત અને ચીન વચ્ચે સરહદ પર શાંતિ મુદ્દે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ.
08:15 PM Aug 31, 2025 IST
|
Vipul Sen
SCO માં ભારત-ચીનનો દેખાયો સાથ, USને લાગ્યો આઘાત! ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપિંગે અને તેમના ધર્મપત્નીએ PM મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ. SCO ના તમામ દેશના વૈશ્વિક નેતાઓ એક મંચ પર દેખાયા. ભારત અને ચીન વચ્ચે સરહદ પર શાંતિ મુદ્દે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ. SCO ના વૈશ્વિક નેતાઓએ ફોટો સેશન પણ કર્યું. એક જ મંચ પર પુતિન, મોદી અને શી જીનપિંગ જોવા મળ્યા.... જુઓ અહેવાલ...
Next Article