Rajkot City Bus Accident : સિટી બસનો કાળો કેર,પોલીસ સામે જનતાનો આક્રોશ
સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધા છે. જેમાં ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. શહેરમાં...
Advertisement
- સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
- યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો
- અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ
રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધા છે. જેમાં ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. શહેરમાં સિટી બસની રફ્તારથી કાળો કહેર સામે આવ્યો છે. તેમાં સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. યમદૂત બનેલી સિટી બસ પર લોકોએ પથ્થરમારો કર્યો છે. જેમાં અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
Advertisement