National Congress Adhiveshan : રાષ્ટ્રીય અધિવેશન પહેલા જ કોંગ્રેસના બે નેતા વચ્ચે બબાલ
અમદાવાદ ખાતે યોજાનાર કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા કોંગ્રેસનાં બે નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.
Advertisement
અમદાવાદ ખાતે યોજાનાર કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા કોંગ્રેસનાં બે નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા પ્રદેશ પ્રમુખની ચેમ્બરમાં બાખડ્યા હતા. અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓની હાજરીમાં બંન્ને નેતાઓ બાખડ્યા હતા. પૈસાની લેતી દેતી બાબતે સમગ્ર મામલો બિચક્યો હતો. બબાલ વધતા બંને વચ્ચે મારામારી પણ થઈ હતી.
Advertisement