ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાતે, મા અંબાની-પૂજા અર્ચના કરી અધિકારીઓ સાથે બેઠક કરી

આગામી 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર  મોદી (Narendra Modi) ગુજરાતની મુલાકાત લેવાના છે. વડાપ્રધાનશ્રી નવરાત્રિ દરમિયાન મા અંબાના દર્શન કરશે ત્યારે ત્યાની તૈયારીની સમિક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અંબાજી (Ambaji) પહોંચ્યા હતા. અહીં મા અંબાનું પુજન અર્ચન કરી દર્શન કર્યાં બાદ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સુચનો કર્યાં હતા.CMની સમિક્ષાવડાપ્રધાનશ્રીના ગુજરાત (Gujarat) પ્રવાàª
01:13 PM Sep 25, 2022 IST | Vipul Pandya
આગામી 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર  મોદી (Narendra Modi) ગુજરાતની મુલાકાત લેવાના છે. વડાપ્રધાનશ્રી નવરાત્રિ દરમિયાન મા અંબાના દર્શન કરશે ત્યારે ત્યાની તૈયારીની સમિક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અંબાજી (Ambaji) પહોંચ્યા હતા. અહીં મા અંબાનું પુજન અર્ચન કરી દર્શન કર્યાં બાદ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સુચનો કર્યાં હતા.CMની સમિક્ષાવડાપ્રધાનશ્રીના ગુજરાત (Gujarat) પ્રવાàª
આગામી 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર  મોદી (Narendra Modi) ગુજરાતની મુલાકાત લેવાના છે. વડાપ્રધાનશ્રી નવરાત્રિ દરમિયાન મા અંબાના દર્શન કરશે ત્યારે ત્યાની તૈયારીની સમિક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અંબાજી (Ambaji) પહોંચ્યા હતા. અહીં મા અંબાનું પુજન અર્ચન કરી દર્શન કર્યાં બાદ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સુચનો કર્યાં હતા.
CMની સમિક્ષા
વડાપ્રધાનશ્રીના ગુજરાત (Gujarat) પ્રવાસને લઇ તૈયારીઓની સમિક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (Bhupendra Patel) અમદાવાદ-અંબાજીની તૈયારીઓની સમિક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતે તૈયારીઓની સમિક્ષા કર્યાં બાદ બપોરે 3 કલાકે અંબાજી પહોંચ્યા હતા. અહીં મા અંબાનું પુજન અર્ચન કરી દર્શન કર્યાં બાદ અધિકારીઓ સાથે બેઠક કરી તૈયારીઓની સમિક્ષા કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોની મુલાકાત કરી હતી.
ગૃહમંત્રીશ્રીની સમિક્ષા
વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસ અંતર્ગત તેઓ ભાવનગર (Bhavnagar) પણ જવાના છે. અહીં સભા તેમજ રોડ-શો કરવાના છે જેની તૈયારીની સમિક્ષા કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ભાવનગર પહોંચ્યા હતા. બપોરે 2.30 કલાકે તેઓ ભાવનગર પહોંચી સભા સ્થળની મુલાકાત કરી તૈયારીઓની સમિક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા.
Tags :
AmbajiBhavnagarBhupendraPatelGujaratGujaratFirstHarshSanghaviNarendraModiPMModiVisitGujarat
Next Article