Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sunita Williamsની વાપસી પર CM Bhupendra Patelએ વ્યક્ત કરી ગૌરવભરી લાગણી

સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગને લઇ CM ભૂપેન્દ્રભાઇએ ખુશી વ્યક્ત કરી છે.
Advertisement

સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગને લઇ CM ભૂપેન્દ્રભાઇએ ખુશી વ્યક્ત કરી છે. CMએ કહ્યું કે, ગુજરાતની દીકરી અંતરિક્ષમાંથી ધરતી પર પરત ફરી છે. આપણા માટે આ આનંદની ક્ષણ છે. સુનિતા વિલિયમ્સ આપણા દેશ અને ગુજરાતની દીકરી હોવાનો ગૌરવ છે. સુનિતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે તેવી પ્રાર્થના.

Advertisement
Tags :
Advertisement

.

×