Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: અડાલજ ત્રિમંદિરમાં CM Bhupendra Patel એ કરી મહાઆરતી, જુઓ VIDEO

12 Years of Modi Government: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના સાથે રાજ્યભરના વિવિધ મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement

12 Years of Modi Government:વડાપ્રધાનના કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગરના અડાલજ સ્થિત સુપ્રસિદ્ધ ત્રિમંદિર ખાતે પીએમ મોદીના દીર્ઘાયુ માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીમાં જોડાઈને વડાપ્રધાનના સુદીર્ઘ જીવન માટે પ્રાર્થના કરી હતી. જુઓ વીડિયો..

Tags :
Advertisement

.

×