CM Bhupendra Patel એ અડાલજ ખાતેના ત્રિમંદિરમાં નવા વર્ષે દર્શન કર્યા
ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા વર્ષ નિમિત્તે ત્રિમંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રતિવર્ષ પરંપરા પ્રમાણે ભૂપેન્દ્રભાઈ સિમંધર ભગવાનનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા.
12:10 PM Oct 22, 2025 IST
|
Vipul Sen
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચદેવ મંદિરનાં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા વર્ષ નિમિત્તે ત્રિમંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રતિવર્ષ પરંપરા પ્રમાણે ભૂપેન્દ્રભાઈ સિમંધર ભગવાનનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે અડાલજ ખાતેનાં ત્રિમંદિરમાં નવા વર્ષે દર્શન કર્યા અને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી...જુઓ અહેવાલ...
Next Article