CM Bhupendra Patel in Narmada: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનું નિરીક્ષણ
માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળુ બન્યુ દેશભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ રામપુરા ઘાટ ખાતે...
Advertisement
- માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળુ બન્યુ
- દેશભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર
- માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી
CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગના રાહત કેમ્પ, સખી મંડળના બહેનોના સ્ટોલ, પરિક્રમા રૂટ પર મૂકવામાં આવેલા CCTV કન્ટ્રોલ રૂમ વગેરેનું નિરીક્ષણ કરીને તેમણે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
Advertisement